બંગડી બજારમાં કટલેરી અને ચપ્પલની લારી રાખનાર ધંધાર્થીની થઇ ધરપકડ

  • September 05, 2024 03:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોરબંદરની બંગડી બજારમાં ટ્રાફિકને અડચણ‚પ રેકડી રાખનાર બે ધંધાર્થીઓની ધરપકડ કરવામાં આવી છે. પોરબંદરની બંગડી બજારમાં કેદારેશ્ર્વર રોડ પર અનેક ધંધાર્થીઓ રસ્તા પર અકસ્માત થાય તે રીતે લારી રાખીને ટ્રાફિકને અડચણ‚પ બનીને ધંધો કરી રહ્યા છે ત્યારે ઝુરીબાગના વિજય ભગવાનજી ડાભીએ કટલેરીની રેકડી અને રહેમાની મસ્જીદ પાસે રહેતા જમીલ રજાક નવીવાલાએ ચપ્પલની રેકડી રાખી હોવાથી બન્નેની ધરપકડ થઇ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application