ધોરાજીના ફરેણી ગામની સીમમાં દા ભરેલી ઇનોવાકારને રાજકોટ એલસીબીની ટીમે ઝડપી લઇ ૫૮૮ બોટલ ઈંગ્લીશ દા અને કાર મળી કુલ .૬,૪૩,૬૮૦નો મુદામાલ કબ્જે કરી કાર ચાલક યુવરાજ શેખવાની શોધખોળ હઠળ ધરી છે.
રાજકોટ જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડએ જિલ્લામાં દા–જુગાર સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિને નેસ્ત નાબૂદ કરવા સૂચના આપી હોઈ જે સૂચનાના પગલે એલસીબી પીઆઇ વી.વી.ઓડેદરાની રાહબરીમાં ટીમ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી ત્યારે પો.હેડ.કોન્સ.દિવ્યેશભાઈ સુવા, નિલેશભાઈ ડાંગરમ રાજુભાઈ સાંબડા અને હરેશભાઇ પરમારને સંયુકત બાતમી મળું હતી કે, ધોરાજીના ફરેણી ગામની સીમમાં ઇનોવા કારમાં દા ભરી હેરાફેરી કરવામાં આવી રહી છે. બાતમીના આધારે પોલીસ પહોંચતા ચાલક કાર મૂકી નાશી જતા કારની તલાસી દરમિયાન ઈંગ્લીશ દાની ૫૮૮ બોટલ મળી આવતા દાનો જથ્થો અને કાર મળી કુલ . ૬,૪૩,૬૮૦નો મુદામાલ કબ્જે કરી તપાસ કરતા ફરેણીના યુવરાજ બાલુભાઈ શેખવાની નામ ખુલતા તેની સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોરબી ઝૂલતા પુલ કેસ: જયસુખ પટેલને મોટી રાહત, મોરબી જિલ્લામાં પ્રવેશની મંજૂરી
March 11, 2025 11:11 PMદિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની મુશ્કેલી વધી, કોર્ટનો FIR નોંધવાનો આદેશ
March 11, 2025 09:28 PMભારત આવી રહ્યું છે એલોન મસ્કનું સ્ટારલિંક ઈન્ટરનેટ, સ્પેસX નો એરટેલ સાથે કરાર
March 11, 2025 09:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech