12 જામનગર લોકસભા બેઠક પર આજે ચૂંટણીનું પરિણામ

  • June 04, 2024 09:02 AM 

જામનગર...મુસ્તાક દલ 

12 જામનગર લોકસભા બેઠક પર આજે ચૂંટણીનું પરિણામ 

હરિયા કોલેજ ખાતે આજે મત ગણતરીની પ્રક્રિયા 

સાત વિધાનસભા બેઠક મુજબ મત ગણતરી હાથ ધરાશે 

કુલ 86 ટેબ્લો પર અલગ રાઉન્ડમાં મત ગણતરી થશે 

કુલ 10,48,291 મતોની ગણતરી પ્રક્રિયા હાથ ધરાશે 

સૌપ્રથમ બેલેટ પેપર અને ત્યારબાદ evm ની ગણતરી 

ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ અને કોંગ્રેસ ઉમેદવાર જે.પી.મારવિયાનું ભાવી નક્કી થશે 

ગત વખતે ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ વિજેતા થયા હતા 

આ વખતે જામનગર લોકસભા બેઠક પુનરાવર્તન કે પરિવર્તન..?
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application