ઉપલેટા: ૧૮થી વધુ ગામોને પાણી પુરું પાડતો મોજ ડેમ છલકાયો: નવા નીરનાં વધામણા

  • July 03, 2023 11:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોજ ડેમ ભાયાવદર ખાતે નવા નીરના વધામણા સાથે ભાયાવદર-ઉપલેટા અને નાના મોટા ૧૮થી વધુ ગામોને પાણી પુરું પાડતો મોજ ડેમ ઓવરફલો થતાં ભાયાવદર શહેર અને આજુબાજુના ગામમાં આનંદ છવાઈ ગયો હતો જે નવા નિરના વધામણા ભાયાવદર શહેર ભાજપ પ્રમુખ અતુલભાઈ વાછાણી, મહામંત્રી સરજુભાઈ માકડિયા, કાંતિભાઈ ચાંગેલા, શાંતિભાઈ ભોજાણી, ભગવાનજીભાઈ પરસાણિયા, હાર્દિકભાઈ રામાણી, રાકેશભાઈ દલસાણિયા, બ્રિજેશભાઈ ટાંકે હાજર રહીને મોજ ડેમમાં આવેલ નવા નિરના વધામણા કર્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application