જામનગરમા ફરી યોજાશે ફૂટબૉલના નાના- નાના ખેલાડીઓ માટે મેચોની વણજાર.
જામનગરમા ફરી યોજાશે ફૂટબૉલના નાના- નાના ખેલાડીઓ માટે મેચોની વણજાર.
January 10, 2026 12:56 PM
ઓલ ઇન્ડિયા ફૂટબૉલ ફેડ્રેસન અને ગુજરાત સ્ટેટ ફૂટબૉલ એસોસિએશનના માર્ગદર્શન નીચે જામનગર ડિસ્ટ્રિક્ટ ફૂટબૉલ એસોસિએશન દ્વારા માત્ર 10 અને 12 વર્ષથી નીચેના boys /girls બનને માટે હર વર્ષની જેમ આ વર્ષે પણ ફૂટબૉલ લીગનું આયોજન કરવા મા આવેલ છે.
જેમા જામનગરની અલગ અલગ સ્કૂલ અને ફૂટબૉલ ક્લબના 160 જેટલાં નાના બાળકો લીગના 14 મેચ રમી પોતાનું ટેલેન્ટ બતાવસે અને સાથે સાથે નવા અનુભવો મેળવશે.
લીગના આખિરમાં બંને કેટેગરીમા 1st અને 2nd સ્થાન મેળવનાર ટીમને જામનગર ડિસ્ટ્રિક્ટ ફૂટબૉલ એસોસિએશન તરફથી ટ્રોફી અને મેડલ આપવામાં આવશે. સ્પર્ધાની તમામ વાયસ્થા ફૂટબૉલ સેક્રેટરી આનંદભાઈ માડમના માર્ગદર્શન હેઠળ જામનગરના તમામ સિનિયર ખેલાડી દ્વારા કરવા મા આવે છે.