મહાઠગ કિરણ પટેલ સામે ઠગાઈની છઠ્ઠી ફરિયાદ નોંધાઈ, G-20 સમીટના નામે કરી લાખોની છેતરપીંડી

  • April 15, 2023 11:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મહાઠગ કિરણ પટેલ સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. અમદાવાદના એક વેપારીએ લાખોની ઠગાઈ મામલે આ ફરિયાદ કરી છે પણ ચોકાવનારું એ છે કે, કિરણ પટેલે G-20 સમીટને ઉલ્લેખીને આ છેતરપીંડી કરી છે. PMO ઓફિસની ખોટી ઓળખ આપી G-20 સમીટના બેનર હેઠળ કાશ્મીરમાં ઈવેન્ટના નામે ફ્લાઈટ અને હોટેલ બુક કર્યા હોવાનો ખુલાસો થયો છે.


PMO ઓફિસરનું વીઝીટીંગ કાર્ડ મોકલી મહાઠગે હયાત હોટેલમાં ઈવેન્ટ અને અમદાવાદથી શ્રીનગરની ફ્લાઈટ, હોટેલનું રૂમનું ભાડું સહિતના ખર્ચાઓનું પેમેન્ટ કર્યું નથી. અત્યાર સુધી કિરણ પટેલ સામે કુલ 6 પોલીસ ફરિયાદ નોંધાઈ છે.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application