ભાવનગર : એસજીએસટીની મોબાઈલ ટુકડીએ બિલ વગર માલ માલસામાનની હેરાફેરી કરતા વાહનોને ઝડપી લીઘા

  • July 13, 2023 01:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

ભાવનગર એસજીએસટીની મોબાઈલ ટુકડીએ બિલ વગર માલ માલસામાનની હેરા ફેરી કરતા વાહનોને ઝડપી લઇ વાહન માલિકને બિલ રજૂ કરવાની નોટિસ ફટકારી છે.

ભાવનગર એસજીએસટીની મોબાઈલ ટુકડી ભાવનગર શહેરમાં બિલ વગર માલસામાન વાહનોની હેરા ફેરી કરતા વાહનો પર બાજ નજર બનાવી રાખતી હોય છે 


એસજીએસટીની મોબાઈલ ટુકડી ભાવનગર શહેરમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે બિલ વગરના માલસામાનની હેરા ફેરી વાહનો કરતા વાહનોને ઝડપી લીધા હતા આ વાહનોમાં ખાસ કરીને સ્ક્રેપ અને લોખંડ નો ભંગાર ભરેલો છે તદુપરાંત મોબાઇલ ટુકડીએ બિલ વગરના માલ સામાનની હેરાફેરી કરતા તમામ વાહનોને પકડી પાડી ભાવનગર સ્થિત એસજીએસટીની કચેરી ખાતે મૂકી દેવામાં આવ્યા હતા તેની સાથે વાહન માલિકને નોટિસો ફટકારવાની કાર્યવાહી હાથ ધરી હતી 


એસજીએસટીની મોબાઈલ ટુકડી એ ભાવનગર શહેર માથી બિલ વગર માલસામાન અને સ્ક્રેપ ,લોખંડ નાં ભાંગર ભરેલી ત્રણ ટ્રકને પકડી પાડી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application