જુનાગઢ ભારે વરસાદ બાદ સર્જાયા તારાજીના દ્રશ્યો : રાયજી બાગ વિસ્તારમાં કાદવ કિચડના સામ્રાજ્યમાં અનેક વાહનો ફસાયા

  • July 23, 2023 07:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢ અને ગીર જંગલ વિસ્તારમાં પડેલા ધોધમાર વરસાદથી કાળવા નુ  પાણી ઓવર ફ્લો થઈ મોતીબાગ અને રાયજી બાગ વિસ્તારમાં ફરી વળતા તારાજી સર્જાઇ હતી એસટી વર્કશોપની દિવાલ તૂટતા ટાયર પાણી સાથે તણાયા હતા. આ ઉપરાંત કૃષિ યુનિવર્સિટી ની દિવાલ પણ ધરાશાઈ થઈ હતી. રાયજીબાગ વિસ્તારમાં પાણી ફરી વળતા અનેક વાહનોનો કાદવ કીચડમાં ફસાયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application