દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી મેધરાજાની બઘડાટી

  • August 30, 2024 12:53 PM 

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી મેધરાજાની બઘડાટી


જામખંભાળિયા પંથકમાં અનરાધાર વરસાદ..

છેલ્લા 24, કલાકમાં 18 ઇંચ થી વધુ વરસાદ..

મુશળધાર વરસાદને પગલે તમામ નદી નાળાઓ બે કાંઠે..

રામનાથ સોસાયટીનુ ઘી નદી ભયજનક સપાટીએ પહોંચી..

અનેક નિચાણવાળા વિસ્તારોમાં પાણી માં ભરાતા તંત્ર એલર્ટ..

જિલ્લા ની તમામ સ્કુલોમાં શિક્ષણ વિભાગ દ્વારા રજા જાહેર કરાઇ..

ધોધમાર વરસાદને પગલે જનજીવન અસ્ત વ્યસ્ત..



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application