જામનગરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા સામુહિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ માટે સમીક્ષા બેઠકનુંં આયોજન કરાયું
જામનગરના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં કામ કરતા આરોગ્ય કર્મચારીઓ અને ડેટા એન્ટ્રી ઓપરેટર કમ એકાઉન્ટન્ટ માટે હેલ્થ મેનેજમેન્ટ ઈન્ફોર્મેશન સિસ્ટમ અંગેની તાલીમ આપવામાંં આવી હતી અને રીવ્યુ મીટીંગનું આયોજન કરવામાં આવ્યુંં હતું. ઉકત બેઠકમાંં, જિલ્લા કક્ષાએથી જિલ્લા આર.સી.એચ. અધિકારી ડો.નૂપુર પ્રસાદ, જિલ્લા પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર યજ્ઞેશ ખારેચા, કૈલાશ વૈષ્ણવ, વિરલ કામદાર અને સોહીલ વિમલ ગઢીયા ઉપસ્થિત રહયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકા દર્શનાર્થે આવેલા યાત્રાળુઓ, શ્રદ્ધાળુઓની વ્હારે પોલીસ તેમજ સી-ટીમ
January 06, 2025 01:50 PMસલાયાથી પવિત્ર કુંભ મેળામાં જતા યાત્રાળુઓને ફૂલહાર કરીને વિદાય
January 06, 2025 01:47 PMખંભાળિયામાં શાળાના મહિલા નોડલ શિક્ષકોની માર્ગદર્શક તાલીમ યોજાઈ
January 06, 2025 01:44 PMજામનગરમાં ધોરણ 10 અને 12 ની મોડેલ પરીક્ષા લેવામાં આવી
January 06, 2025 01:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech