રાજકોટમાં પોલીસ કવાર્ટર અને ધોરાજીમાં પ્રાંત કચેરીનું શનિવારે મુખ્યમંત્રીના હસ્તે ઈ લોકાર્પણ

  • February 23, 2023 10:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા પોલીસો માટેના કવાર્ટર્સની અને ધોરાજીમાં નવી બનાવવામાં આવેલી પ્રાંત ઓફિસની ઈ લોકાર્પણ વિધિ શનિવારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવશે તેવી જાહેરાત રાજકોટ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ કરી હતી.
આ બંને પ્રોજેક્ટ ઉપરાંત રસ્તા, પાણી પુરવઠા અને પાઇપલાઇન ના જુદા જુદા કામોનું પણ મુખ્યમંત્રીના હસ્તે ઈ લોકાર્પણ કરવામાં આવશે..

ડ્રગના સેવન સામે ઝુંબેશ હાથ ધરાશે
નશામૂકત ગુજરાતના ભાગરૂપે કલેકટર અને પોલીસ તંત્ર દ્વારા શાળા કોલેજો અને તેની આસપાસના વિસ્તારોમાં ખાસ ઝુંબેશ હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application