જામનગર: રણજીતસાગર રોડ પાસેની સોસાયટીઓમાં ડેમના પાટિયા ખોલવાથી પુર આવતા અનેક વાહન તણાયા

  • August 30, 2024 01:13 PM 

જામનગર: રણજીતસાગર રોડ પાસેની સોસાયટીઓમાં ડેમના પાટિયા ખોલવાથી પુર આવતા અનેક વાહન તણાયા


જામનગર:રણજીતસાગર રોડ આશીર્વાદ 1 મયુર ગ્રીન્સ વૃંદાવન પાર્ક જડેશ્વર પાર્ક મંગલદીપ સહિતના વિસ્તારમા  ડેમના પાટિયા ખોલવાથી પાણીના પુર આવતા અનેક વાહન તણાયા 

 રીક્ષા, બે છોટાહાથી ,ફોરવીલર ડીજલ ટાકો ,પીજીવીસીએલનુ ટી સી પોલ સહિતમાં નુકસાની

આજે પાણી ઓસરતાં તમામ વાહનો પાણીની કેનાલમાથી મળી આવ્યા

એક ડીઝલનો ટાકૉ તણાઈને ડિવાઇડર સાથે અથડાતા ડિવાઇડર પણ તોડી નાખ્યુ

વાહનોને બહુ મોટી નુકસાની થવા પામે છે આજે પાણી ઉતરતા તમામ રહેવાસીઓ દ્વારા રાહતના શ્વાસ લીધા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News