મૂન સ્ટાર શૂઝ તેની કિંમતના કારણે તે અત્યાર સુધીના વિશ્વના સૌથી મોંઘા જૂતા છે. જ્યારે લોકો ઘણીવાર બહાર જાય છે, ત્યારે તેઓ જૂતા પહેરે છે. વિવિધ પ્રકારના કામ માટે અલગ અલગ શૂઝ કે ચપ્પલ હોય છે. જેની કિંમત હજારોમાં છે. તો કેટલાક જૂતાની કિંમત લાખોમાં પણ છે.
લગ્નોમાં ડિઝાઈનર કપડા સાથે પહેરવામાં આવતા શૂઝ અલગ હોય છે. સવારે જોગિંગ કરવા જવા માટેના શૂઝ પણ અલગ છે. ચંપલની કિંમત તેમની સામગ્રી અને ગુણવત્તા અનુસાર નક્કી કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે દુનિયાના સૌથી મોંઘા જૂતાની કિંમત કેટલી હશે ?
મૂન સ્ટાર વિશ્વના સૌથી મોંઘા જૂતા છે. જેની કિંમત લગભગ 141 કરોડ ભારતીય રૂપિયા છે. મૂન સ્ટાર શૂઝ તેની કિંમતના કારણે તે અત્યાર સુધીના વિશ્વના સૌથી મોંઘા હિલ્સ છે. આ જૂતા શુદ્ધ સોનામાંથી બનાવવામાં આવ્યા છે. તેને બનાવવા માટે 30 કેરેટના હીરાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સાથે તેને બનાવવામાં વર્ષ 1576ની ઉલ્કાપિંડનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ શૂઝ સૌપ્રથમ વર્ષ 2017માં બનાવવામાં આવ્યા હતા. જેને ઈટાલિયન ડિઝાઈનર એન્ટોનિયો વિએટ્રીએ બનાવ્યું છે. જૂતા હેલિકોપ્ટર દ્વારા પહોંચાડવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગોવામાં પ્રવાસીઓની બોટ પલટી, એકનું મોત, 20 ઘાયલ
December 25, 2024 09:42 PMકાંકરિયા કાર્નિવલ 2024: કલાકારોની રમઝટ સાથે મુખ્યમંત્રીના હસ્તે શુભારંભ
December 25, 2024 09:40 PMNew Year Party માટે અહીંથી પસંદ કરો પરફેક્ટ હેરસ્ટાઈલ, સુંદરતામાં નહીં રહે કોઈ કમી
December 25, 2024 06:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech