રાજકોટમાં દારૂબંધીના લીરેલીરા : નાના મૌવા ઓવરબ્રિજ પરથી મળી આવી બિયરની બોટલ, વિડિયો વાયરલ

  • March 16, 2023 04:52 PM 

રાજકોટમાં દારૂબંધીના લીરેલીરા : નાના મૌવા ઓવરબ્રિજ પરથી મળી આવી બિયરની બોટલ, વિડિયો વાયરલ


ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા ઉડતા હોવાના અનેક બનાવો સામે આવ્યા છે. અવારનવાર લોકો દારૂ પીતા અને દારૂનું વેંચાણ કરતા ઝડપાય છે. ત્યારે રાજકોટનો વધુ એક વિડિયો સામે આવ્યો છે. રાજકોટ શહેરમાં દારૂડિયાઓ બેફામ બન્યા છે. 


રાજકોટનો નાના મૌવા રોડ પર ઓવરબ્રિજનો વિડિયો વાયરલ થયો છે. આ બ્રિજ પર ગઈકાલે રાતે બિયરની બોટલ મળી આવી હતી. ત્યારે આમ ખુલ્લેઆમ દારૂની બોટલ મળી આવતા પોલીસની કામગીરી પર પણ અનેક સવાલ ઉભા થયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application