પહેલાના સુધારાઓના કારણે પરિસ્થિતિ સુધારી છતાં ઇન્ડિયન ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ ડેન્સીટી ઓછી ; રીટેલ પોલીસી અને વરિષ્ઠ નાગરિકો માટેની માઈક્રો ઇન્શ્યોરન્સ પૉલિસીઓમાં ફેરફાર કરવાની ભલામણ
ફાયનાન્સ સ્ટેન્ડિંગ કમિટીએ ભલામણ કરી છે કે વીમા ઉત્પાદનો, ખાસ કરીને આરોગ્ય અને ટર્મ ઈન્સ્યોરન્સ પર જીએસટી દર ઘટાડવાની જરૂર છે. હાલમાં વીમા પર જીએસટી દર ૧૮% છે. સંસદમાં રજૂ કરાયેલા તેના અહેવાલમાં જયંત સિન્હાની આગેવાની હેઠળની કમિટીએ જણાવ્યું હતું કે તેઓ માને છે કે જીએસટીના ઊંચા દરને કારણે પ્રીમિયમનું ભારણ વધે છે, જે વીમા પોલિસી લેવામાં અડચણરૂપ બને છે.
વીમાને વધુ સસ્તા બનાવવા માટે, કમિટીએ આરોગ્ય વીમા ઉત્પાદનો, ખાસ કરીને રીટેલ પોલીસી અને વરિષ્ઠ નાગરિકો માટે માઈક્રો ઇન્શ્યોરન્સ પૉલિસીઓ પર નીચા જીએસટી દરો દાખલ કરવાની ભલામણ કરી છે. ભારતમાં વીમા ઉદ્યોગે તાજેતરના વર્ષોમાં ગતિશીલ વૃદ્ધિ દર્શાવી હોવા છતાં, વર્તમાન સરકાર દ્વારા સ્થાપિત કરાયેલા સુધારા સાથે કુલ વીમા પ્રિમીયમમાં વધારો થયો છે, તેમ છતાં ભારતીય ઇન્શ્યોરન્સની પ્રોડક્ટ ડેન્સીટી હજુ પણ ઓછી છે.
૨૦૨૦માં વૈશ્વિક વીમા બજારમાં આશરે ૨% હિસ્સા સાથે, ઇન્ડિયન ઇન્શ્યોરન્સ સેક્ટરમાં હજુ પણ એડવાન્સડ ઈકોનોમીના ઇન્શ્યોરન્સ સેક્ટરની સરખામણીમાં લાંબી મજલ કાપવાની બાકી છે. સ્વિસ રીના ડેટા અનુસાર, ૨૦૨૧માં ૧.૮૫% માર્કેટ શેર સાથે ગ્લોબલ ઇન્શ્યોરન્સ બીઝનેસમાં ભારત દસમા ક્રમે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમીન માર્ગ ઉપર વિધાકુંજ રોડ નજીક ગોવર્ધન સોસાયટીમાં બંગલોના બે નળ કનેકશન કટ કર્યા
December 12, 2024 03:54 PMમુખ્યમંત્રીના હસ્તે ખાતમુહર્ત પછી પણ રાજકોટ જિ.પં.નું આખું બિલ્ડિંગ તોડી નહીં શકાય
December 12, 2024 03:53 PMમહિલા સુરક્ષા, સાયબર ક્રાઇમ તથા ગુના કન્ટ્રોલ પર વિશેષ ફોકસ રહેશે: એસપી હિમકર સિંહ
December 12, 2024 03:51 PMઅટલ સ્માર્ટ સિટીનું કાલે સીએમના હસ્તે લોકાર્પણ
December 12, 2024 03:49 PMISROને મળી મોટી સફળતા, C20 ક્રાયોજેનિકે સફળતાપૂર્વક પરીક્ષણ પાસ કર્યું
December 12, 2024 03:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech