રાજકોટમાં આજે સવારે આકાશ સાફ જોવા મળ્યું હતું. આકરા તડકા સાથે અસહ્ય ઉકળાટથી લોકો પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે. ત્યારે બપોર પછી રાજકોટના વાતાવરણ અચાનક પલટો જોવા મળ્યો છે. કાળા ડિબાંગ વાદળો આકાશમાં છવાયા હતા અને અચાનક વરસાદ પડ્યો હતો
લોકોએ અસહ્ય ગરમીમાંથી રાહત મેળવી
શહેરના યાજ્ઞિક રોડ, 150 ફૂટ રિંગ રોડ, રેસકોર્સ, મવડી, નાના મોવો, મોટા મોવા, કાલાવડ રોડ સહિતના વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. વરસાદના પગલે રસ્તાઓ વરસાદી પાણીથી ભીંજાયા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ અસહ્ય ગરમીમાંથી રાહત મેળવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMGST ફાઇલિંગને લઈને આવ્યું મોટું અપડેટ: નહીં કરો આ કામ તો થશે નુકસાન
June 07, 2025 07:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech