"ઇન્ડસ્ટ્રીઝના કારણે નદીનું પાણી પ્રદુષિત થતું હશે તો આવનારા દિવસોમાં સરકાર કડક પગલાં લેશે" : ભરત બોઘરા

  • April 21, 2023 12:19 PM 

ઉપલેટામાંથી વહેતી મોજ નદીના પાણીનો પ્રવાહ વાડલા પાસે અચાનક લાલ થઈ જતાં આ મુદ્દાએ ચર્ચા જગાડી છે અને નદી કાંઠાના વિસ્તારમાં આવેલા પાણીના પ્રવાહે ત્રણ-ચાર દિવસથી રંગ બદલ્યો હોવાનું સામે આવ્યું છે. જેને લઇને અહીં રહેતા સ્થાનિક લોકો અને માલધારીઓમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. સમગ્ર મામલે આજે ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ મહત્વનું નિવેદન આપ્યું છે, "ઇન્ડસ્ટ્રીઝના કારણે નદીનું પાણી પ્રદુષિત થતું હશે તો આવનારા દિવસોમાં સરકાર કડક પગલાં લેશે".



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application