BREAKING NEWS

શુક્રવારની જામનગર વડોદરા ઇન્ટરસિટી રદ

  • April 23, 2026 05:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શુક્રવારની જામનગર વડોદરા ઇન્ટરસિટી રદ


પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધાઓમાં વધારો કરવા અને રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવાના ઉદ્દેશ્યથી, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત ગેરતપુરઅમદાવાદ રેલખંડ પર પ્રીકાસ્ટ પોર્ટલ બીમ સ્થાપિત કરવા માટે જરૂરી કામગીરી પ્રસ્તાવિત છે. આ કાર્ય માટે બ્લોક લેવામાં આવશે, જેના કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે.


રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર  સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, પ્રભાવિત થનારી ટ્રેનોની વિગત નીચે મુજબ છે:


રદ કરાયેલી ટ્રેનો:

૧) ટ્રેન નંબર ૨૨૯૫૯ વડોદરાજામનગર ઇન્ટરસિટી: તારીખ ૨૩.૦૪.૨૦૨૬ ના રોજ રદ રહેશે.

૨) ટ્રેન નંબર ૨૨૯૬૦ જામનગરવડોદરા ઇન્ટરસિટી:  તારીખ ૨૪.૦૪.૨૦૨૬ ના રોજ રદ રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application