હાલમાં જ OTT પર એક હોરર ફિલ્મ આવી છે. આ ફિલ્મનું નામ છે 'ગીતાંજલિ મલ્લી વચ્છિંદી'. આ સાઉથની હોરર ફિલ્મ છે. જ્યારે આ ફિલ્મનું ટીઝર સ્મશાનગૃહમાં રિલીઝ થયું ત્યારે લોકો પણ ચોંકી ઉઠયા હતા. કેટલાક તો ડરથી સ્મશાન છોડીને ચાલ્યા ગયા હતા. કેટલાકને આખી રાત ઊંઘ ન આવી.
આ ફિલ્મ ઓટીટી પર રીલિઝ થતા પહેલા સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવી હતી. નિર્માતાઓએ 4 કરોડ રૂપિયાના બજેટ સાથે આ ફિલ્મ બનાવી હતી અને ફિલ્મે બોક્સ ઓફિસ પર લગભગ 10 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. આ ફિલ્મનું નિર્દેશન શિવ તુર્લાપતિએ કર્યું છે અને આ ફિલ્મમાં અંજલિ મુખ્ય ભૂમિકામાં છે.
'ગીતાંજલિ મલ્લી વચ્છિંદી' 2014માં આવેલી ફિલ્મ 'ગીતાંજલિ'ની સિક્વલ છે. આ ફિલ્મમાં અંજલિ ઉપરાંત શ્રીનિવાસ રેડ્ડી, સત્યમ રાજેશ, શકલાકા શંકર, બ્રહ્મજી, રવિશંકર, રાહુલ માધવ અને સત્યાએ પણ કામ કર્યું છે.
આ ફિલ્મ OTT પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ વિડિયો પર રિલીઝ કરવામાં આવી છે, પરંતુ માત્ર તેલુગુ ઓડિયો સાથે. જો તમારે આ ફિલ્મ જોવી હોય તો અંગ્રેજીમાં આપેલા કૅપ્શન્સ સાથે જોઈ શકો છો. આ ફિલ્મને IMDb પર 10 માંથી 5.7 રેટિંગ મળ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech