રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા મહાનગરપાલિકા, નગરપાલિકાઓ, તાલુકા તથા જિલ્લ । પંચાયતો માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં રાજકોટ જિલ્લ ામાં રાજકોટ મહાનગરપાલિકાના ૧૮ વોર્ડ ઉપરાંત રાજકોટ જિલ્લ । પંચાયતની ૩૬ બેઠકો, ૧૧ તાલુકા પંચાયતની ૨૦૨ બેઠકો તેમજ ગોંડલ નગરપાલિકાના ૧૧ વોર્ડની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ માટે મતદાન મથકો, બેઠકો, ઈ.વી.એમ., ફરજ પરના સ્ટાફ તથા મતદારોની વિગતો સ્થાનિક ચૂંટણી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવી છે.
રાજકોટ જિલ્લ |માં સ્થાનિક સ્વરાજ્ય અને મહાનગરપાલિકાની ચૂંટણી
યોજવા જઈ રહી છે ત્યારે તંત્ર દ્વારા તૈયારીઓ ચાલી રહી છે. જેમાં સ્થાનિક
ચૂંટણી તંત્ર દ્વારા કરાયેલી જાહેરાત મુજબ, રાજકોટ મહાનગરપાલિકામાં કુલ ૧થી ૧૮ વોર્ડમાં કુલ ૯,૮૫,૯૫૨ મતદારો નોંધાયા છે. શહેરમાં ૧,૦૧૪ મતદાન મથકો નક્કી કરાયા છે. ચૂંટણી પ્રક્રિયા માટે ૮,૯૪૮ કર્મચારીઓ તૈનાત રહેશે. મતદાન માટે ૧,૧૬૩ ઈ.વી.એમ. કંટ્રોલ યુનિટ અને ૨,૩૨૬ બેલેટ યુનિટ ફાળવવામાં આવ્યા છે. ચૂંટણીના સંચાલન માટે વર્ગ-૧ના ૮ અને વર્ગ-૨ કક્ષાના ૨૨ મદદનીશ ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. રાજકોટ જિલ્લ | પંચાયતની ૩૬ બેઠકો અને ૧૧ તાલુકા પંચાયતોની ૨૦૨ બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે. રાજકોટ તાલુકા પંચાયતની ૨૨ બેઠક અને જિ.પં.ની ૬
ગોંડલ નગરપાલિકાના તમામ ૧૧ વોર્ડમાં કુલ ૮૧,૪૭૧ મતઘરો છે, જેમાં ૪૨,૨૩૫ પુરૂષ અને ૩૯,૨૩૦ મહિલા તથા ૦૬ અન્ય મતદારો છે. નગરપાલિકામાં ૮૬ મતદાન મથકો માટે ૧,૭૦૨ કર્મચારીઓ ફાળવવામાં આવ્યા છે. અહીં ૧૧૩ ઈ.વી.એમ. કંટ્રોલ યુનિટ અને ૨૨૬ બેલેટ યુનિટનો ઉપયોગ કરવામાં આવશે. ચૂંટણી માટે વર્ગ-૧ના બે તથા વર્ગ-૨ના બે અધિકારીને ફરજ સોંપવામાં આવી છે.
બેઠકોની ચૂંટણી માટે ૧૭૨ મતદાન મથકો નક્કી કરાયા છે. કુલ ૧,૩૪,૪૮૨ મતદારો નોંધાયા છે. જેના માટે કુલ ૧,૧૮૬ મતદાન મથકો નક્કી કરવામાં
ગોંડલમાં ૮૧,૪૭૧ મતદારો મતદાન મથકોની સંખ્યા
પડધરી તા.પં.ની ૧૬ અને જિ.પં.ની ૨ બેઠક માટે ૮૮ મતદાન મથકો
લોધિકા તા.પં.ની ૧૬ અને જિ.પં.ની ૨ બેઠક હેઠળ ૬૩ મતદાન મથકો
કોટડા સાંગાણી તા.પં.ની ૧૬ અને જિ.પં.ની ૨ બેઠક હેઠળ ૮૫ મતદાન મથકો ગોંડલ તા. પં. ૨૨ અને જિ.પં.ની ૫ બેઠક માટે ૧૬૮ મતદાન મથકો જેતપુર તા.પં.ની ૨૦ અને જિ.પં.ની ૪ બેઠક હેઠળ ૧૨૪ મતદાન મથકો
જામકંડોરણા તા.પં.ની ૧૬ અને જિ.પં.ની ૨ બેઠક માટે ૮૧ મતદાન મથકો
ધોરાજી તા.પં.ની ૧૬ અને જિ.પં.ની ૨ બેઠક માટે ૬૧ મતદાન મથકો
ઉપલેટા તા.પં.ની ૧૮ અને જિ.પં.ની ૩ બેઠક સાથે ૯૧ મતદાન મથકો
જસદણ તા.પં.ની ૨૨ અને જિ.પં.ની ૫ બેઠક માટે ૧૪૭ મતદાન મથકો
વિંછીયા તા.પં.ની ૧૮ અને જિ.પં.ની ૩ બેઠક માટે ૧૦૯ મતદાન મથકો
આવ્યા છે અને ૮,૪૮૦ કર્મચારીઓને ચૂંટણી ફરજ પર મુકવામાં આવ્યા છે. મતદાન માટે ૨,૬૭૫ ઈ.વી.એમ. કંટ્રોલ યુનિટ અને ૨,૬૭૫ બેલેટ યુનિટનો ઉપયોગ
કરવામાં આવશે. ચૂંટણી માટે વર્ગ–૨ કક્ષાના ૨૨ ચૂંટણી અધિકારીઓ અને વર્ગ–૩ ક્ક્ષાના ૨૨ મદદનીશ ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.