કોટડાસાંગાણી તાલુકાના શાપરમાં સરકારી ખરાબાની જગ્યામાં ડીમોલિશન, લોકોના ટોળા એકત્ર

  • March 31, 2023 02:16 PM 

રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના શાપરમાં ડીમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. શાપરમાં આવેલા ઇન્ડસ્ટ્રી ઝોનમાં સરકારી ખરાબાની જમીનમાં કારખાના, ઝૂંપડપટ્ટી, મકાનમાં ડીમોલિશન કરવામાં આવ્યું હતું. ડીમોલિશનની કામગીરી દરમિયાન ઘટનાસ્થળે પોલીસકાફલો પણ તૈનાત રાખવામાં આવ્યો હતો. ડીમોલિશનની કામગીરી દરમિયાન લોકોના ટોળા ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application