કોંગ્રેસે વિપક્ષના નેતાનો તાજ સોપ્યો અમિત ચાવડાને તો વિધાનસભાના ઉપનેતા પદે નિમાયા શૈલેષ પરમાર

  • January 17, 2023 05:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે તમામ રેકોર્ડ તોડી ઐતિહાસિક જીત પોતાના નામે કરી છે. તો છેલ્લી ચુંટણીમાં 77 સીટ પર પોતાનો કબજો જમાવનાર કોંગ્રેસના ભાગમા આ ચૂટણીમાં માત્ર 17 સીટો જ મળી છે. આમ આદમી પાર્ટીને 5 સીટ તેમજ અપક્ષને 4 સીટ(3 અપક્ષ અને 1 સમાજવાદી પાર્ટી) આવી છે.

આજરોજ કોંગ્રેસ દ્વારા વિધાનસભા માટે વિપક્ષ નેતાનું નામ જાહેર કરી દેવામાં આવ્યું છે. ગુજરાત વિધાનસભામાં વિપક્ષ નેતા તરીકે આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાની વરણી કરવામાં આવી છે. તો દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારને ઉપનેતાનું પદ સોપાયું છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application