BREAKING NEWS

ખંભાળિયામાં પરિણીતાને ત્રાસ આપતા સાસરિયાઓ સામે ફરિયાદ

  • June 20, 2026 02:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયામાં પરિણીતાને ત્રાસ આપતા સાસરિયાઓ સામે ફરિયાદ

દ્વારકાના ધીંગેશ્વર પાડો વિસ્તારમાં રહેતી અને સતવારા ભીખાભાઈ પરમારની ૨૭ વર્ષની પરિણીત પુત્રી ભારતીબેન સાગર ચોપડાને તેણીના ખંભાળિયામાં વૃંદાવન પાર્ક વિસ્તારમાં રહેતા તેણીના પતિ સાગર પરસોત્તમભાઈ ચોપડા, સાસુ પમીબેન અને મેહુલ પરસોત્તમભાઈ ચોપડા તથા ધનવાન પરસોતમભાઈ ચોપડા ગામના ચાર સાસરિયાઓએ અવારનવાર ઝઘડો કરી, મારકૂટ કર્યાની તથા તને છોકરા રાખતા આવડતું નથી, રસોઈ બનાવતા આવડતું નથી તેવા મેણા-ટોણા મારી, દુ:ખ ત્રાસ આપવા સબબ દ્વારકા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application