દ્વારકાના નભમાં રંગબેરંગી પતંગો ચગી

  • January 11, 2023 11:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકામાં ગઇકાલે આકાશ રંગબેરંગી પતંગોથી ભરપૂર રહ્યું હતું, ગુજરાત પ્રવાસન નિગમ અને જિલ્લા વહિવટી તંત્રના સંયુકત ઉપક્રમે હેલીપેડ મેદાન ખાતે પતંગ મહોત્સવનું ઉદઘાટન સાંસદ પૂનમબેન માડમે કર્યુ હતું, આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર મુકેશ પંડયા, દ્વારકા નગરપાલિકાના પ્રમુખ જયોતિબેન સામાણી, ડીઆરડીએ નિયામક પરમાર, ડીડીઓ એસ.ડી.ધનાણી, એસડીએમ પાર્થ તલસાણીયા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતાં. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application