બેંકે રૂપિયા પત્નીના ખાતામાં જમા કર્યા...પતિએ લાલ બગલા ખાતે યોજ્યા ધરણા

  • February 17, 2023 11:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં લાલ બંગલા સર્કલ ખાતે બેન્કના વિરોધમાં હિતેશ પટેલ નામના વ્યક્તિએ ધરણા શરૂ કર્યા છે.....બેંક ઓફ ઇન્ડિયાએ ખાતાધારક હિતેશ પટેલના ખાતામાંથી પૈસા તેમની પત્નીના ખાતામાં જમા કરી દેતા હિતેશ પટેલેએ બેન્ક ઓફ ઈન્ડીયાના વિરોધમાં આજરોજ ધરણા કર્યા છે.

બે લાખથી વધુની રકમ બેન્ક ઓફ ઇન્ડિયા એ હિતેશ પટેલ ના પત્નીના ખાતામાં જમા કરી દીધા છે જો કે હિતેશ પટેલની પત્ની છેલ્લા ઘણા સમયથી હિતેશ પટેલથી દૂર રહે છે અને તેમની સાથે કોઈપણ જાતનો વ્યવહાર પણ કરતી નથી.... હિતેશ પટેલની પત્ની અમદાવાદમાં અન્ય એક પુરુષ સાથે રહે છે તેવું હિતેશ પટેલએ જણાવ્યું છે.. હિતેશ પટેલ માંગ કરી રહ્યા છે કે તેમના જે પૈસા હતા તે પૈસા તેના ખાતામાં જમા કરવામાં આવે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application