તળાવની પાળે વોકિંગમાં ગયેલા આધેડ પર ચાર ઈસમોએ ધોકા,પાઇપ અને છરી વડે કર્યો હુમલો.....

  • May 24, 2023 03:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તળાવની પાળે વોકિંગમાં ગયેલા આધેડ પર ચાર ઈસમોએ ધોકા,પાઇપ અને છરી વડે કર્યો હુમલો.....


જામનગરમાં કિશાન ચોક દ્વારકાપુરી રોડ પાસે 67 વર્ષીય આધેડ પર ધોકા લાકડી,છરી વડે ચાર ઇસમોએ હુમલો કરતા સારવાર માટે જી જી હોસ્પિટલમાં ખસેડયા છે...સમગ્ર માથાકૂટ બાબતે સીટી એ ડિવિજનમાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે....મળતી વિગત અનુસાર 67 વર્ષીય કાંતિલાલ લક્ષ્મીદાસ નાખવા તળાવની પાળે વોકિંગ કરવા ગયા હતા ત્યારે ચાર ઈસમોએ     ધારદાર હથિયાર વડે હુમલો કરતા માથાન ભાગે ગંભીર ઇજા પહોંચી છે....ઈજાગ્રસ્તના પુત્રના લગ્ન પાંચ વર્ષ પહેલાં જામનગરમાં જ થયા હતા પતિ પત્ની વચ્ચે મનમુટાવ થતા પત્નીએ પતિ પર કેસ કર્યો હતો અને પુત્રવધુના પરિજનોએ છૂટાછેડા માટે પેસાની માગણી કરી હતી...અને બાદમાં આધેડ પર ઘાતકી હુમલો કરવામાં આવ્યો છે...



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application