મહિલા ઈન્ડિયન પ્રીમિયર લીગનું નામ હાલ બદલવામાં આવ્યું છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના પ્રમુખ જય શાહે જણાવ્યું કે તેનું નામ મહિલા પ્રીમિયર લીગ રાખવામાં આવ્યું છે. આમાં કુલ 5 ટીમો રમશે. જેમાં અમદાવાદ, મુંબઈ, બેંગ્લોર, દિલ્હી અને લખનૌનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ટીમોને ખરીદવા માટે ઘણી મોટી કંપનીઓએ દાવ લગાવ્યો હતો. અદાણી ગ્રુપે અમદાવાદની ટીમ ખરીદી છે. જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે બેંગ્લોરની ટીમ ખરીદી લીધી છે. કંપનીઓએ આ ટીમો માટે મોટી રકમ ચૂકવી છે.
પાંચ કંપનીઓ મહિલા પ્રીમિયર લીગની ટીમો ખરીદવામાં સફળ રહી હતી. અદાણી સ્પોર્ટ્સ લાઇન પ્રાઇવેટ લિમિટેડે અમદાવાદને રૂ. 1289 કરોડમાં ખરીદ્યું છે. જ્યારે ઈન્ડિયા વિન સ્પોર્ટ્સ પ્રાઈવેટ લિમિટેડે મુંબઈને 912.99 કરોડ રૂપિયામાં ખરીદ્યું છે. મહિલા IPLની ત્રીજી ટીમ બેંગ્લોર છે. તેને રોયલ ચેલેન્જર્સ સ્પોર્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ બેંગ્લોરે રૂ. 901 કરોડમાં ખરીદ્યો છે. જયારે દિલ્હીને JSW GMR ક્રિકેટ પ્રાઇવેટ લિમિટેડે રૂ. 810 કરોડમાં ખરીદ્યું છે. કપરી ગ્લોબલ હોલ્ડિંગ્સે લખનૌની મહિલા ટીમને ખરીદી લીધી છે. તેણે 757 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઘાંટવડમાં જંગલી જાનવરોનો ત્રાસ, 20 વીઘા શેરડીના ઉભા પાકને ઘમરોળી નાખ્યું
July 15, 2024 12:45 PMઅક્ષયની 'સરાફિરા' ફિલ્મને બોક્સ ઓફીસ પર ટકાવવા આપી આ ખાસ ઓફર
July 15, 2024 12:23 PMઅનંત-રાધિકાના લગ્નમાં મહેમાનોની એન્ટ્રી માટે ગૂગલ ફોર્મ અને QR કોડનો કરવામાં આવ્યો ઉપયોગ
July 15, 2024 12:22 PMપાર્ટી અભી બાકી હૈ:અનંત-રાધિકાના લગ્નની લંડનમાં થશે ભવ્ય ઉજવણી
July 15, 2024 12:21 PMએક બે નહી ગુજરાતના 160 બાળકોની માતા છે આયેશા ઝુલ્કા
July 15, 2024 12:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech