BREAKING NEWS

જામનગરમાં નેગોશીએબલના સજા વોરન્ટનો આરોપી જેલહવાલે કરાયો

  • July 02, 2026 06:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં નેગોશીએબલના સજા વોરન્ટનો આરોપી જેલહવાલે કરાયો

જામનગર જીલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈની તથા શહેર ડીવાયએસપી જે.એન. ઝાલાની સુચના મુજબ સીટી-બી ડીવીઝન પીઆઇ એન.એમ. ગઢવી તથા પીએસઆઇ ડી.જી.રાજ તેમજ ગુલાબનગર પોલીસ ચોકી સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા.
​​​​​​​
દરમ્યાન સ્ટાફના પોલીસ હેડ કોન્સ નરેશભાઇ મેરને ચોકકસ રાહે હકીકત મળેલ કે બીજા અધિ. ચીફ. જયુડી મેજી જામનગર કોર્ટે દ્વારા આવેલ સજા વોરન્ટના કામે નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટની કલમ ૧૩૮ મુજબ સજા પામેલ અને નાસતો ફરતો આરોપી વિજય નરેન્દ્ર છત્રાલીયા રહે. શિવમ રેસીડેન્સી-૨, પાંચમો માળ, શિવમ પાર્ક જામનગરવાળો નાસતો ફરતો હોય જેથી પોતાના ઘરે આવેલ છે જે હકીકત આધારે તપાસ કરતા આરોપી વિજય મળી આવતા તેની પક૦ડી પાડી જેલ હવાલે કરવામાં આવ્યો હતો. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application