રફાળેશ્વર નજીક પવનચક્કીની પાંખ અને ક્ધટેનર વચ્ચે અકસ્માત

  • January 04, 2023 06:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબીઙ્ગા રફાળેશ્વર નજીક પવનચક્કીની પાંખ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેને પગલે હાઈવે પર ભારેટ્રાફિક જામ થયો હતો અકસ્માતને પગલે મોરબી પોલીસની ટીમ સત્વરે ઘટના સ્થળે પહોંચી હતી અને ક્રેનની મદદથી કન્ટેનરને હટાવીનેટ્રાફિક ક્લિયર કરાવવામાં આવ્યો હતો અકસ્માત એટલો ગંભીર હતો કે પવનચક્કીની પાંખ કન્ટેનરમાં ફસાઈ ગઈ હતી જોકે હજુ સુધીતમામ લોકોએ જાનહાની થયો હોવાના સમાચાર સામે આવ્યા નથી.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર રફાળેશ્વર નજીક નજીક  હાઇવે પર વિરપર નજીક પવનચક્કીની પાંખ અને કન્ટેનર વચ્ચેઅકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ગંભીર હતો કે પાંખ કન્ટેનરની ઉપર ફસાઈ ગઈ હતી. જો થોડું પણ અંતર વધુ હોત તોકન્ટેનરનો ડ્રાઈવર સાઈડનો ભાગ ચકનાચુર થઈ ગયો હોત. રસ્તા વચ્ચે અચાનક અકસ્માત સર્જાતાં સ્થાનિકો ચિંતામાં મુકાયા હતાં.
​​​​​​​
જ્યારે રસ્તા પર આવતા અન્ય વાહન ચાલકોને પગલે રસ્તા પર કતારબંધ વાહનોની લાઇન લાગી હતી અને ભારે ટ્રાફિક સર્જાયો હતો. આ ગંભીર અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. અનેક્રેનની મદદથી કન્ટેનરને હટાવીને ટ્રાફિક ક્લિયર કરાવવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application