સિહોરના મોટાસુરકા ગકમે વાડીના ખુલ્લા કુવામાં એક યુવતિ પડી જતાં સિહોર, ભાવનગર તેમજ તળાજા ફાયરની ટીમ દ્વારા યુવતિની શોધખોળ હાથ ધરી હતી. જેમાં બપોર સુધી તેની કોઈ ભાળ મળી ન હતી.
સિહોર ના મોટા સુરકા વાડી વિસ્તારમાં રામજીભાઈ માવજીભાઈ જસાણી ની વાડીના ખુલ્લા કુવામાં હેતલબેન પાસાભાઈ ડાભી (ઉ. વ. આ. ૧૮) રાત્રે પડી જતાં તેની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ અંધારું હોય કામગીરી સ્થગિત કરી આજે વ્હેલી સવારથી સિહોર ઉપરાંત ભાવનગર તેમજ તળાજા ફાયરની ટીમો દ્વારા હેતલબેનની શોધખોળ હાથ ધરવામાં આવી હતી દરમ્યાન બપોર સુધી તેનો કોઈ પત્તો લાગ્યો ન હોવાનું જાણવા મળ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકાલે ભીમ અગીયારસ: સાસરેથી દિકરીને તેડી રસ-પુરી જમાડવાનો ગ્રામ્ય વિસ્તારમાં રિવાજ
June 05, 2025 05:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech