ધનતેરસના શુભ દિને રણજીતનગર વેપારી એસો. દ્વારા ધન્વંતરીનું પૂજન

  • October 30, 2024 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ અને ધન્વંતરી જયંતિના ઉપલક્ષમાં ધનતેરસના શુભ દિવસે સરદાર પટેલ ચોક રણજીતનગર ખાતે આરોગ્ય ભારતી સૌરાષ્ટ્ર પ્રાંત જામનગર તથા રણજીતનગર વેપારી એસો.ના સંયુક્ત ઉપક્રમે ભગવાન શ્રી ધન્વંતરીજીના ભવ્ય પૂજનનું આયોજન કરાયું હતું, જેમાં સ્તવનના સમુહ ગાન સાથે દિપ પ્રજ્જવલિત કરી પુષ્પ અર્પણ તથા પ્રસાદ વિતરણ કરાયું હતું. જેમાં સર્વ સન્તુ નિરામયા મંગલ કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News