દ્વારકા જિલ્લાના લોકો ટ્રાફિક પ્રત્યે વધુ જાગૃત બને અને સુરક્ષા નિયમોની અમલવારી કરે તે હેતુથી જિલ્લા ટ્રાફિક પોલીસના ઉપક્રમે ખંભાળિયામાં બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રાફિક અંગેની જાગૃતિ તેમજ પ્રજા અને પોલીસ વચ્ચેનું સમન્વય વધુ સુદ્રઢ બને તે હેતુથી દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયના વડપણ હેઠળ ટ્રાફિક વિભાગ દ્વારા અત્રે જામનગર હાઇવે પર હાથ ધરવામાં આવેલી બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખંભાળિયા તથા આસપાસના વિસ્તારની કુલ 12 જેટલી ટીમોએ ભાગ લીધો હતો. જેમાં પ્રિન્સ ઇલેવન ટીમએ વિજય હાંસલ કર્યો હતો. લોકજાગૃતિના અભિગમ સાથેનું આ આયોજન આવકારદાયક બની રહ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડાઉન સિન્ડ્રોમથી પીડિત ગોપી કૃષ્ણન આમીરની ફિલ્મથી ડેબ્યુ કરશે
May 16, 2025 12:03 PMજામનગર: લાલપુરના નાદુરી ગામે કૌટુંબિક ખેડૂતો વચ્ચે ખેલાયો ખુની ખેલ
May 16, 2025 12:00 PM'લાપતા લેડીઝ' ફેમ નિતાંશી ગોયલ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં છવાઈ
May 16, 2025 12:00 PMજામનગર હંગામી બસ સ્ટેન્ડમાં આકરા તાપમાં પતરાંમાં તપતા મુસાફરો, કર્મચારીઓ
May 16, 2025 12:00 PMસારા અલી ખાને વર્ષો પહેલા નશામાં ગાર્ડને અયોગ્ય સ્પર્શ કર્યો
May 16, 2025 11:57 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech