ભોઈ જ્ઞાતિ સમસ્ત અને વંડર વુમન્સ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રિ

  • September 27, 2024 10:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભોઈ જ્ઞાતિ સમસ્ત – જામનગર તથા વંડર વુમન્સ ક્લબ જામનગર દ્વારા વેલકમ નવરાત્રિ – ૨૦૨૪ નું આયોજન કરવામાં આવેલ. જેમાં ભોઈ જ્ઞાતિ સમસ્ત – જામનગર તરફથી દરેક ગ્રુપમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય બહેનો તથા બાળકોને પ્રોત્સાહક ઇનામો આપવામાં આવેલ. આ કાર્યક્રમ ભોઈ જ્ઞાતિ સમસ્ત – જામનગરના પ્રમુખ નરેન્દ્રભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ, વંડર વુમન્સ કલબના પ્રમુખ ધ્વનિબેન કુંભારાણા અને તેમની ટીમ દ્વારા યોજવામાં આવેલ હતો. જેમાં જ્ઞાતિના બહેનો અને બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application