આંગળા-સાંધામાં સોજો, દુખાવો અથવા જકડામણ, કમરનો દુ:ખાવો, ચામડી પર તડકામાં જવાથી ડાઘ પડવા, મોમાં ચાંદા પડવા, ચામડી જાડી થવી અથવા કાળી પડવી, લોહીના ટકા વારંવાર ઘટવા, લોહીની ઉણપ, લોહીમાં યુરીક એસીડનું વધુ પ્રમાણ, સ્નાયુની અલગ અલગ બીમારીઓથી પીડાતા હોય તો આપ અવશ્ય ડો. ફાલ્ગુન કે. ધોરીયાણી (રૂમેટોલોજીસ્ટ) ની મુલાકાત લ્યો. ડો. ફાલ્ગુન કે. ધોરીયાણી (રૂમેટોલોજીસ્ટ) કે જેઓ રૂમેટોલોજીકલ બીમારીઓ જેવી કે રૂમેટોઈડ આર્થરાઇટીસ (સંધી-વા), એન્કાઇલોસીંગ સ્પોન્ડીલાયસીસ (કમરનો વા), લ્યુપસ, સીસ્ટેમીક સ્કલેરોસીસ, વાસ્કયુલાઇટીસ વગેરેના નિષ્ણાંત છે. તેઓ 25-01-2025 શનિવારે સવારે 9.30 થી 1.30 વાગ્યા સુધી વેદાંત ઇમેજીંગ સેન્ટર, ડો. વી.એમ. શાહની હોસ્પીટલ પાછળ, એસ. ટી. બસ સ્ટેન્ડ સામે, જામનગર ખાતે મળી શકશે. રાજકોટનું સરનામું: આસ્થા આર્થરાઇટીસ એન્ડ રૂમેટોલોજી કલીનીક, વાત્સલ્ય પ્લાઝા, બીજો માળ, ચંદ્રેશનગર મેઈન રોડ, રાજનગર ચોક, રાજકોટ
અપોઈન્ટમેન્ટ માટે : 92655 41771
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોલીસ ભરતીમાં બોગસ ઉમેદવારનો પર્દાફાશ: મહેસાણામાં બનાવટી કોલલેટર સાથે યુવક ઝડપાયો
January 23, 2025 09:10 PMરાજકોટના જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી દ્વારા અરજી બે દિવસીય નિકાલ ઝુંબેશ સફળ
January 23, 2025 07:23 PMગુજરાતમાં આ વર્ષે આટલા લાખ વિદ્યાર્થીઓ આપશે બોર્ડની પરીક્ષા...આંકડા જાહેર
January 23, 2025 07:21 PMથાઈલેન્ડમાં સમલૈંગિક લગ્નનો કાયદો લાગુ, સમલૈંગિક યુગલો લગ્નગ્રંથિથી જોડાયા, એશિયાનો ત્રીજો દેશ બન્યો
January 23, 2025 07:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech