Viral video : બીયર ભરેલો ટ્રક રસ્તા પર ફંગોળાયો, લોકોએ બીયર લુંટવા કરી પડાપડી

  • June 07, 2023 03:12 PM 

આંધ્ર પ્રદેશના અનાકાપલ્લેમાં બિયર ભરેલી ટ્રક પલટી જવાનો વીડિયો સામે આવ્યો છે. સ્થાનિક લોકોનું વર્તન દર્શાવતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.


અહેવાલો મુજબ, 200 કાર્ટન લઈને જતી ટ્રકે અનાકાપલ્લે ખાતે તેનું સંતુલન ગુમાવ્યું હતું અને રસ્તા પર જ પલટી ગઈ હતી. ટ્રક પલટી જવાની માહિતી મળતા જ આજુબાજુમાં રહેતા લોકો તેમજ રસ્તા પરથી પસાર થતા લોકોમાં બીયરની લૂંટ શરૂ કરી હતી.


અહેવાલો અનુસાર, અનકાપલ્લેમાં બિયરની બોટલો લૂંટી રહેલા લોકોની ભીડ વચ્ચે કોઈએ વીડિયો રેકોર્ડ કર્યો અને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો. બીયરના શોખીન લોકો વચ્ચેની સ્પર્ધા જોઈને લોકો ફની કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application