પોરબંદરની ચોપાટી પર રવિવારે રાત્રે વિશાળ સંખ્યામાં શહેરીજનો ફરવા માટે ઉમટી પડ્યા હતા,ત્યારે આખલા યુદ્ધ સર્જાયું હતુ અને કેટલાક નંદીઓ દોડતા-દોડતા વાહનો સાથે અથડાયા હતા,જેમાં પાર્ક કરેલા વાહનોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.પોરબંદર મહાનગરપાલિકાનું તંત્ર દરરોજ પશુઓ પકડતા હોવાનો દાવો કરીને આંકડા જાહેર કરે છે પરંતુ વાસ્તવિક રીતે શહેરભરમાં રખડતા પશુઓનો ત્રાસ વધ્યો છે તેમ જણાવીને લોકોએ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નર હસમુખ પ્રજાપતિ અને તેમની ટીમ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબોડની પૂરક પરીક્ષામાં ધો. 10 ના વિદ્યાર્થીઓ સ્ટાન્ડર્ડના બદલે બેઝિક ગણિત રાખી શકશે
May 14, 2025 10:25 AMખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલને બે દિવસના હંગામી જામીન મંજૂર
May 13, 2025 07:38 PMશું વેચાવા જઈ રહી છે યસ બેંક? જાપાનની આ બેંક ખરીદશે હિસ્સેદારી
May 13, 2025 07:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech