શહેરની ભાગોળે કુવાડવા પાસે વાંકાનેર ચોકડી નજીક પટેલ ફેમિલિ રેસ્ટોરન્ટમાં દાની ૨૪ બોટલ સાથે પીસીબીની ટીમે બે શખસોને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.જયારે જંગલેશ્ર્વરમાં રહેતી મહિલાને દાના ૪૮ ચપલા સાથે ઝડપી લીધી હતી.
દાના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, પીસીબીના ઇન્ચાર્જ પીઆઇ એમ.આર.ગોંડલીયાની રાહબરી હેઠળ ટીમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન મળેલી બાતમીના આધારે કુવાડવા ગામ પાસે વાંકાનેર ચોકડી પાસે પટેલ ફેમિલિ રેસ્ટોરન્ટમાંથી .૧૨ હજારની કિંમતના ૨૪ બોટલ દા સાથે રોહિત પરસોત્તમભાઇ ગોસ્વામી(ઉ.વ ૩૪ રહે. રેલનગર સાધુવાસવાણી કુંજ રોડ અમૃતધારા ફલેટ ન.ં ૩૦૫ રાજકોટ) અને પારસ ભરતભાઇ દોમડીયા(ઉ.વ ૨૮ રહે. ભાડલા તા. જસદણ) ને ઝડપી લીધા હતાં. જયારે અન્ય દરોડામાં પીસીબીની ટીમે જંગલેશ્ર્વર શેરી નં.૧૭ નસીબ પાન સામેની શેરીમાં આવેલ મકાનમાં દરોડો પાડી શેરબાનુ સહેજાદ અકબરભાઇ શેખ(ઉ.વ ૨૮) નામની મહિલાને દાના ૪૮ ચપલા સાથે ઝડપી લઇ જરી કાર્યવાહી કરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationAAPની 'સંજીવની યોજના' 'આયુષ્માનથી કેટલી અલગ ?
December 18, 2024 04:03 PMગુજરેરાના નિયમો નવા વર્ષથી હળવા થશે ડેવલપર જાતે જ પ્રગતિ રિપોર્ટ ભરી શકશે
December 18, 2024 04:01 PMઠાર સાથે ઠંડી: ગિરનાર પર્વત ઉપર ૪.૯, નલિયામાં ૭.૫, રાજકોટમાં ૯.૩ ડિગ્રી
December 18, 2024 03:59 PMરૂડામાં રામ રાય ને પ્રજા સુખી; ચેરમેનએ વિઝીટ પણ ન કરી
December 18, 2024 03:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech