ગોંડલનાં કમઢીયા પાસે બે બાઈક સામસામા અડાતા બે મિત્રોનાં મોત

  • April 05, 2024 11:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગોંડલ તાલુકાનાં કમઢીયા પાસે મામાદેવનાં મંદિર નજીક ગત રાત્રીનાં બે બાઈક સામસામા અડાતા સર્જાયેલા અકસ્માતમાં જેતપુરનાં  નવાગઢ તા સરધારપુરનાં બે મિત્રોનાં ગંભીર ઇજાઓ ને કારણે ઘટના સ્ળે મોત નિપજ્યાં હતા. બનાવ બાદ ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા બન્નેનાં મૃતદેહો ને ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.

પ્રાપ્ત વિગત મુજબ રાત્રીનાં દશનાં સુમારે ગોંડલ દેરડી રોડ પર આવેલા કમઢીયા ગામનાં મામાદેવનાં મંદિર નજીક બે બાઈક ધડાકાભેર સામસામા અડાતા સર્જાયેલ અકસ્માતમાં જેતપુરનાં નવાગઢ ખોડીયારધામમાં રહેતા હિતેશ હરીભાઇ મકવાણા ઉ.૧૭ તા જેતપુરનાં સરધારપુર રહેતા પ્રકાશ ભોવાનભાઇ મેણીયા ઉ.૨૦ને ગંભીર ઇજાઓ પંહોચતા ઘટના સ્ળે મોત નિપજ્યાં હતા. અકસ્માતનો ભોગ બનનાર હિતેશ તા પ્રકાશ બન્ને મિત્રો હતા. નવાગઢી કમઢીયા મામાદેવનાં મંદિરે દર્શન કરવા બાઈક પર જઇ રહ્યા હતા.બન્ને છુટક મજુરીકામ કરતા હતા. હિતેશ બે ભાઇઓનાં પરીવારમાં નાનો હતો.જ્યારે પ્રકાશ પણ બે ભાઇઓનાં પરીવારમાં નાનો હતો.
અકસ્માતમાં સામેનાં બાઈક ચાલકનો પતો લાગ્યો ની. બનાવ અંગે સુલતાનપુર પોલીસે તપાસ હા ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application