ઉનાળાની શરૂઆત માં જ આગના બનાવો સામે આવી રહ્યા છે. પાલીતાણા ના ડુંગર માં લાગેલી આગ મહામહેનતે કાબુમાં આવી હતી. દરમ્યાનમાં સિહોર શહેરમાં બે અલગ અલગ સ્થળો ઉપર આગની ઘટના બની હતું. આગની પ્રથમ ઘટનામાં શેલ પેટ્રોલપંપ ની પાછળ આવેલ બંધ ગોડાઉનમાં પ્લાસ્ટિક ના ઢગલામાં આગ લાગતા ધુંમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા મળતા લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. આગની જાણ થતાં ફાયર વિભાગે દોડી જઈ આગને કાબુમાં લીધી હતી. જ્યારે જી.આઈ.ડી.સી ૪, બાબા એગ્રીકો મિલની પાછળના ભાગમાં ખુલ્લા ઘાસમાં આગ ભભુકતા ફાયર વિભાગ દ્વારા એક કલાક ની જહેમત બાદ આગ કાબુમાં લીધી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech