ટોપલેસ આકાંક્ષાએ કર્યા પાણી પાણી

  • March 26, 2024 10:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રખ્યાત અભિનેત્રી અને બિગ બોસ ઓટીટી ફેમ આકાંક્ષા પુરીને હોળીના ખાસ અવસર પર ઘણી ટ્રોલ કરવામાં આવી રહી છે.હોળી પર આકાંક્ષાએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેની કેટલીક તસવીરો શેર કરીને તેના ચાહકોને હોળીની શુભેચ્છા પાઠવી હતી. પરંતુ તસવીરોમાં 35 વર્ષની આકાંક્ષા ટોપલેસ જોવા મળી રહી છે. તેણે તેના શરીર પર લાલ ગુલાલ લગાવ્યો છે, જેને તે ઉડાવી રહી છે. પોનીટેલ અને ન્યૂડ ગ્લોઈંગ મેકઅપમાં આકાંક્ષા એકદમ અદભૂત લાગી રહી છે.હોળી પર તેની બોલ્ડ તસવીરો શેર કર્યા પછી આકાંક્ષાએ કેપ્શનમાં લખ્યું - જો ગુલાલ છે તો લાલ છે... હેપ્પી હોળી. પરંતુ હોળીના અવસર પર આકાંક્ષાને ટોપલેસ જોઈને ફેન્સ તેના પર ગુસ્સે થઈ રહ્યા છે. અભિનેત્રીને સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ કરવામાં આવી રહી છે.આકાંક્ષા પુરીની વાત કરીએ તો તે ફેમસ ટીવી એક્ટ્રેસ છે. તે સ્વયંવરઃ મિકા દી વોટી શોની વિજેતા રહી છે.આકાંક્ષા બિગ બોસ OTT 2 માં પણ જોવા મળી હતી. આ સિવાય તેણે સીઆઈડી, વિઘ્નહર્તા ગણેશ શોમાં પાર્વતીની ભૂમિકા ભજવી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News