રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમ જેતપુર ઉધોગનગર પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં તેમજ ભાડલા પોલીસ સ્ટેશનના જસદણ કમળાપુર રોડ પરથી દાના અલગ– અલગ ત્રણ દરોડામાં પિયા ૩.૭૭ લાખનો દાનો જથ્થો ઝડપી લીધો હતો. દાનો આ જથ્થો અને કાર સહિત કુલ પિયા ૨૫.૭૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યેા છે. જો કે ત્રણે દરોડામાં આરોપીઓ હાથ લાગ્યા ન હોય તેને ઝડપી લેવા પોલીસે તપાસ હાથ ધરી છે.
દાના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ ગ્રામ્ય એલસીબી પીઆઇ વી.વી. ઓડેદરા અને પીઆઇ ડી.જી.બડવાની રાહબરી હેઠળ હેડ કોન્સ્ટેબલ દિવ્યેશભાઈ સુવા, નિલેશભાઈ ડાંગર, રાજુભાઈ સાંબડા, હરેશભાઈ પરમારને મળેલી બાતમીના આધારે જેતપુર ઉધોગનગર પોલીસ સ્ટેશન હેઠળના ભાદર નદીના સામા કાંઠા વિસ્તારમાં અશ્વિનભાઈ વિનુભાઈ વેગડાના મકાનમાંથી પોલીસે પિયા ૪૫,૬૮૦ ની કિંમતનો ૩૯૨ બોટલ દાનો જથ્થો ઝડપી લીધો હતો. પોલીસે દાનો આ જથ્થો કબજે કરી અશ્વિન વેગડા ઉપરાંત ફલવાડી વિસ્તારમાં રહેતા વિક્રમસિંહ બહાદુરસિંહ પરમાર પણ આ દાની હેરફેરમાં સામેલ હોય પોલીસે બંનેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
એલસીબીની ટીમે અન્ય દરોડામાં જેતપુર ઉધોગનગર વિસ્તાર હેઠળના જ રબારીકાથી મેવાસા ગામ તરફ જવાના રોડ પર એક શંકાસ્પદ ઈનોવા કાર નંબર જીજે ૧ કેવી ૫૮૮ માંથી દાની ૩૯૦ બોટલ અને બિયરના ૫૨૮ ટીન સહિત પિયા ૧,૮૯,૩૦૦ દાનો જથ્થો ઝડપી લીધો હતો જોકે ઇનોવા ચાલક પોલીસ પહોંચે તે પૂર્વે નાસી ગયો હોય પોલીસે દાનો જથ્થો અને ઇનોવા કાર સહિત ૧૬.૮૯ લાખનો મુદ્દામાલ કબજે કરી જરી કાર્યવાહી કરી હતી.
એલસીબીની ટીમે અન્ય એક દરોડામાં હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રભાઈ ગોહિલ, કોન્સ્ટેબલ ધર્મેશભાઈ બાવળીયા, ભોજાભાઇ ત્રાંમટા અને મથુરભાઈ વાસાણીની બાતમીના આધારે જસદણના કમળાપુર રોડ પર બરવાળા ગામના પાટીયા પાસે કારમાંથી પિયા ૧.૪૨ લાખની કિંમત ૫૧૪ બોટલ દાનો જથ્થો ઝડપી લીધો હતો. પોલીસે દાનો આ જથ્થો અને કિઆ સેલટોસ કાર સહિત કુલ પિયા ૮.૪૨ લાખનો મુદ્દામાલ કબજે કરી જરી કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ની ભારતની મેચ દુબઈમાં યોજાશે, પીસીબીએ કયુ કન્ફર્મ
December 23, 2024 03:51 PMકોલ્ડવેવ: તાવ–શરદી–ઉધરસ, ઝાડા–ઊલટીના ૨૦૬૭ કેસ
December 23, 2024 03:49 PMરૈયારોડ પર પાસે દારૂ ભરેલી કાર સાથે એક ઝડપાયો: ૩.૭૭ લાખનો મુદ્દામાલ કબજે
December 23, 2024 03:48 PMટેકાના ભાવે ખરીદી કેન્દ્રની તુલનાએ રાજકોટ માર્કેટ યાર્ડમાં પાંચ ગણી વધુ મગફળી આવી
December 23, 2024 03:47 PMરાજકોટ જિલ્લામાં રેશનિંગ જથ્થો સપ્લાય ન કરનાર એજન્સીને ૧૮.૨૫ લાખનો દડં
December 23, 2024 03:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech