હળવદ તરફથી આવતી ઇકો કારને મોરબીના માંડલ ગામ નજીક રોકી ઇકો કારમાં તલાશી લેતા ક્રુરતાપૂર્વક એક પાડાને બાંધીને રાખવામાં આવ્યો હતો જેથી ગૌરક્ષકોની ટીમે ત્રણ ઇસમોને ઝડપી લઈને વાહન સહિતનો મુદામાલ પોલીસ મથકને સોપ્યો હતો
હળવદથી મોરબી તરફ એક ઇકો કારમાં અબોલ જીવને કતલખાને લઇ જવાતા હોવાની બાતમી મળતા ગૌરક્ષકોની ટીમે વોચ ગોઠવી હતી અને અને વહેલી સવારે મોરબીના માંડલ ગામ નજીક ઇકો કાર આંતરી લઈને રોકીને ચેક કરતા ક્રુરતાપૂર્વક મોઢું અને હાથ પગ બાંધીને એક પાડાને દોરડેથી બાંધી લઇ જવાતો હતો જેથી ગૌરક્ષકોની ટીમે ત્રણ ઇસમોને ઝડપી લઈને ઇકો કાર અને જીવ સહિતનો મુદામાલ મોરબી તાલુકા પોલીસ મથકની ટીમને સોપી ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે
એનીમલ વેલફેર ગુજરાત ચેરમેન દિલીપભાઈ શાહના માર્ગદર્શન હેઠળ હિંદુ યુવા વાનીનીના કમલેશભાઈ બોરીચા, ચેતનભાઈ પાટડીયા, ભાવિનભાઈ, હિતરાજસિંહ પરમાર, જય કિશન અવાડીયા, સુરેશભાઈ રબારી, પાર્થભાઈ નિમાવત, યશભાઈ વાઘેલા, વૈભવ પટેલ, મનીષ કણઝારીયા, દીપકભાઈ રાજગોર, સનીભાઈ કલોલા, પંકજભાઈ નકુમ, નિખીલભાઈ ચુડાસમા, હર્ષભાઈ, ઈશ્વરભાઈ કણઝારીયા, દિનેશ લોરિયા, હરેશ ચૌહાણ, હિરેન વ્યાસ, સહિતની ટીમ જોડાયેલ હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકચ્છ ફરી ધ્રુજ્યું: ભચાઉ નજીક 3.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો
May 14, 2025 10:13 PMરાજકોટ: છેલ્લા છ મહિનાથી પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
May 14, 2025 07:35 PMરાજકોટ: કુવાડવાના રાયોટિંગ અને મારામારીના ત્રણ ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
May 14, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech