પોરબંદરના મોટાભાગના ગામડાઓમાં ભારે વરસાદને કારણે રસ્તાનું ધોવાણ થયું હતુ.તેથી તેને પેચવર્ક કરી સમથળ બનાવાયા છે.
પોરબંદર જિલ્લામાં તાજેતરમાં પડેલ અતિ ભારે વરસાદના કારણે મોટાભાગના રસ્તાઓનો ધોવણ થયું હતું. પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રસ્તાઓની મરામત કરવામાં આવી રહી છે, મોટાભાગના રસ્તાઓ ખાડામાં મોરમ નાખી ગાબડા બુરી સમથળ કરવામાં આવ્યા છે. એક ગામથી બીજા ગામને જોડતા રસ્તાનું સમારકામ કરી ફરીથી વાહન વ્યવહારને કોઈ પ્રકારની અવરમાં અગવડતા ન પડે તે પ્રકારની કામગીરી કરાઇ છે. જિલ્લા કલેક્ટર એસ. ડી. ધાનાણીની સુચના મુજબ જિલ્લા વહીવટી તંત્રના સંકલનમાં રહી માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્વારા પોરબંદરના બાપોદરા, ઠોયાણા, ભોદ, મોકર ગામના માર્ગો ગાબડા બુરી સમથળ કરાયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech