આજકાલની વાર્ષિક લવાજમ યોજનાનો મેગા ડ્રો કેશવારાસ ગાર્ડન રેસ્ટોરન્ટ ખાતે પારિવારિક વાતાવરણ વચ્ચે થયો સંપન્ન

  • June 02, 2025 12:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં નંબર વન આજકાલ સાંઘ્ય દૈનિકની વર્ષ ૨૦૨૪-૨૫ની વાર્ષિક લવાજમ યોજનાનો મેગા ડ્રો કેશવારાસ ગાર્ડન રેસ્ટોરન્ટમાં સંપન્ન થયો હતો.



 આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો અને એજન્ટો દ્વારા દિપ પ્રાગટય અને પ્રાસંગીક પ્રવચન કરવામાં આવ્યા હતાં, આ પ્રસંગે મોટી સંખ્યામાં એજન્ટો અને વિતરક ભાઇઓ ઉપસ્થિત રહ્યા હતાં.







​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application