સાડા ચાર વર્ષની બાળાને ચોકલેટની લાલચ આપીને ઘરે લઈ જઈને પોતાના ઘરે દૂષ્કર્મ આચરવાના કેસમાં આરોપીને કોર્ટમા રજુ કરીને પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવતા કોર્ટ દ્વારા ૩૦મી નવેમ્બર સુધીના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતા.
ભાવનગરમાં રહેતી સાડા ચાર વર્ષની બાળા એકલી ઘરે હતી, એ સમયે આ જ વિસ્તારમાં રહેતો શખ્સ તેને ચોકલેટ આપી લલચાવીને તેના ઘરે લઈ ગયો હતો, જ્યા ફૂલ જેવી બાળા પર નજર બગાડી હતી, અને તેની સાથે દૂષ્કર્મ આચર્યુ હતું.ઘટનાના પગલે એસપી તેમજ વરતેજ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો, અને બાળાની માતાનુ નિવેદન લેવામાં આવ્યુ હતુ, બાળાએ અને તેની માતાએ વ્યક્ત કરેલી આપવીતી આધારે વરતેજ પોલીસ મથકમાં એફઆઈઆર દાખલ કરીને શ્રમજીવી યુવક સામે પોકસો એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તપાસનિસ ડીવાયએસપી આર.આર.િં સઘલએ જણાવ્યુ હતુ કે, આરોપીને ઝડપી લીધો છે, ગુરૂવારે કોર્ટમાં રજુ કરીને પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, કોર્ટ દ્વારા તા. ૩૦મી સુધીના એટલે કે ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા હોવાનું તેઓએ જણાવ્યુ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજસાપર પ્રાથમિક શાળાનો શૈક્ષણિક પ્રવાસ યોજાયો
December 04, 2024 01:25 PMબરડીયા નજીકના પેટ્રોલ પંપમાં ઉધાર પેટ્રોલ ભરાવી, રોકડ રકમની માંગણી કરતા શખ્સોએ બોલાવી બઘડાટી
December 04, 2024 01:23 PMજામનગરમાં હવાઈચોકમાં શ્રી અન્નપુર્ણા માતાજીના મંદિરે વ્રત ઉત્સવ યોજાશે
December 04, 2024 01:17 PMજામનગરમાં ડેન્ગ્યુનો ડંખ ઘટયો: 35 કેસ નોંધાયા
December 04, 2024 01:15 PMઅમદાવાદ ખ્યાતિકાંડનો આરોપી ડો.સંજય પટોળિયાની ધરપકડ, રાજકોટ છૂપાયો હતો
December 04, 2024 01:11 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech