ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગના સંયુકત સચિવ દ્રારા ગઈકાલે મોડી સાંજે એક પરિપત્ર કરીને રાયના નાયબ કાર્યપાલક વર્ગ –બે ના ૨૮ અધિકારીઓની બદલી કરી છે. તેમાં રાષ્ટ્ર્રીય ધોરીમાર્ગ પેટા વિભાગમાં કોડીનાર ખાતે ફરજ બજાવતા આનદં મકવાણા ને રાજકોટ ખાતે રાય માર્ગ યોજના વિભાગમાં મુકવામાં આવ્યા છે. યારે સુરેન્દ્રનગર ખાતે માર્ગ મકાન વિભાગ પેટા વિભાગ બે ના પી. જે. વાણિયાને રાજકોટ ખાતે મેડિકલ માર્ગ મકાન પેટા વિભાગમાં નિમણૂક આપવામાં આવી છે.
બદલીના આ હત્પકમમાં સૌરાષ્ટ્ર્રને યાં અસર થાય છે તેની વાત કરીએ તો ભાવનગર ખાતે પંચાયતમાં માર્ગ મકાન પેટા વિભાગમાં ફરજ બજાવતા નિમેષ થપિલને બદલીને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તા મંડળમાં પ્રતિનિયુકિતના ધોરણે મૂકવામાં આવ્યા છે. પાટડી ખાતે એટીવીટીમાં ફરજ બજાવતા એલ. એ. ચૌધરીને જામજોધપુર ખાતે પંચાયત માર્ગ મકાન પેટા વિભાગમાં નિમણૂક આપવામાં આવી છે. અમદાવાદ ખાતે અગ્ર મુખ્ય વન સરક્ષકની કચેરીમાં સામાજિક વનીકરણ વર્તુળમાં ફરજ બજાવતા ગીરીન પારેખને બોટાદ માર્ગ મકાન પેટા વિભાગમાં મૂકવામાં આવ્યા છે. ભુજના કે. આર. ચૌહાણને સુરેન્દ્રનગર ખાતે, વઢવાણના શ્રીમતી માનસી દવેને પાટડીમાં અને વેરાવળના અલ્પેશ પટેલને ડીસામાં મૂકવામાં આવ્યા છે. ગત તારીખ ૩૦ ઓકટોબરના રોજ પણ બદલીના હત્પકમો માર્ગ મકાન વિભાગ દ્રારા કરવામાં આવ્યા હતા અને તેમાં નાયબ કાર્યપાલક ઇજનેર પિયુષ આર. ઉપાધ્યાય તથા પ્રિતેશ જે. કંસારાની બદલીના હત્પકમો મૂળ અસરથી રદ કરવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજૂનાગઢ: બી ડિવિઝન પીએસઆઇ પરમારનું તબિયત લથડવાથી મૃત્યુ
December 23, 2024 10:51 AMજૂનાગઢ: ઉબેણ નદીમાં દૂષિત પાણી નહીં અટકે તો ધારાસભ્યની આંદોલનની ચીમકી
December 23, 2024 10:48 AMસૌરાષ્ટ્ર્રમાં ઠંડી વધી પણ કાલથી તાપમાન વધશે
December 23, 2024 10:45 AMરણુજા નજીક પગપાળા જઈ રહેલા દસ વર્ષના બાળકને કારચાલકે કચડી નાખતાં કરુણ મૃત્યુ
December 23, 2024 10:44 AMગુજરાત સહિત દેશના મોટાભાગના રાજયોમાં માવઠાની આગાહી
December 23, 2024 10:44 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech