પોરબંદર નગરપાલિકાના પ્રમુખની આગેવાનીમાં થઇ સફાઇ

  • September 30, 2024 03:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોરબંદરના  વોર્ડ નં. ૫ ના ફાયર બ્રિગેડ વિસ્તારમાં દ્વારકા એવન્યુ એપાર્ટમેન્ટની પાછળની ગલી અને આસપાસનો વિસ્તારમાં સુધરાઈ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારીની આગેવાની હેઠળ સફાઈ કાર્યક્રમનું આયોજન થયેલ. તે ઉપરાંત લીમડાચોક શાકમાર્કેટમાં પણ સફાઇ અભિયાન યોજાયુ હતુ અને ધંધાર્થીઓને પણ કચરાપેટી રાખવા અપીલ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News