ચેન્નાઇ ઇન્ડસ્ટ્રીઅલ એસોસિએશન દ્વારા તમિલનાડુના રાજ્યપાલ,મુખ્યમંત્રી અને અન્ય મહાનુભાવોની હાજરીમાં સુવિખ્યાત લીલા પેલેસ ચેન્નાઇ ખાતે ભારતના મહામહિમ પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકેય નાયડુને પદ્મવિભૂષણ એવોર્ડ મળ્યાના સન્માનમાં અને એમના ૭૫માં જન્મ દિવસની ઉજવણી માં ર્પા પંડ્યા અને એમની ટીમ દ્વારા ગ્રુપ તબલા પરફોર્મન્સ રજુ યું હતુ.જેમાં તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એકટર્સ તેમજ સેક્ટરના અગ્રગણ્ય ઉદ્યોગપતિઓ હજાર રહ્યા. નાદુરસ્ત તબિયત હોવા છતાં વૈકય નાયડુ એ સ્ટેજ સુધી આવી ગોંડલનાં કલાકારોને બિરદાવી આશિર્વાદ આપ્યા હતા. ર્પા પંડયા સો તેના શિષ્યો વિશ્ર્વજીતસિહ ચાવડા, કૃપલ જોશી,કેદાર ગોરી,હિમાંશુ ગોહિલ, ક્રીશ પરમાર તા ર્પા જોશી એ પર્ફોમન્સ દાખવ્યુ હતુ.જેમા પ્રસિધ્ધ ગાયક એસ.પી.બાલાસુબ્રમણ્યમ નાં કી બોર્ડ પ્લેયર વિજય તા ઇન્ડિયન આઇડોલ ફેમ બોલીવુડ સિંગર આર.પી.શ્રવન ને ગીત રજુ કરી શ્રોતાઓ ને મુગ્ધ કર્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજૂનાગઢના સક્કરબાગ ઝૂમાં સફેદ વાઘની જોડીનું આગમન, મુલાકાતીઓ માટે નવું આકર્ષણ
December 24, 2024 07:48 PMજમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં મોટી દુર્ઘટના, સેનાનું વાહન ખીણમાં પડ્યું, 5 જવાનના મોત
December 24, 2024 07:42 PMજામનગર : મીલાવટી તેલની વચ્ચે ધાણીના પીલાણના શુધ્ધ અને સ્વાસ્થ્યવર્ધક સીંગતેલની હાલ વધતી જતી બોલબાલા
December 24, 2024 07:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech