ખોડીયાર કોલોનીમાં આવેલા રાધે રેસ્ટોરન્ટમાં વેઈટરનું શંકાસ્પદ મોત

  • November 10, 2023 01:24 PM 

જામનગર ખોડીયાર કોલોનીમાં આવેલા રાધે રેસ્ટોરન્ટમાં વેઈટરનું શંકાસ્પદ મોત

૨૯ વર્ષીય વિનિત પટેલ નામના યુવકનું મોત

યુવકને ગળા ટૂંપો આપી મોઢા પર મુગો લગાવી હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક તારણ 

મૂળ ખેડા જિલ્લાનો રહેવાસી વેઈટરનું મોડી રાત્રે મોત નીપજ્યું 

રાધે રેસ્ટોરન્ટ પાસે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

સીટીસી પોલીસે રાધે રેસ્ટોરન્ટના સીસીટીવી કબજે કરી તપાસ શરૂ કરી

મૃતક વેઇટરની લાશને પી એમ માટે જીજી હોસ્પિટલ ખસેડવામાં આવી
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application