આજકાલ પ્રતિનિધિ
મોરબી
મોરબી જીલ્લામાં આવેલ વિવિધ ગેસ એજન્સી અને દુકાનમાં ગેરકાયદેસર અને અનઅધિકૃત રીતે ગેસનો વેપલો ચાલતો હોવાની ફરિયાદોને પગલે પુરવઠા વિભાગની ટીમે રેડ કરી હતી અને ત્રણ સ્ળેી ૩૬૯ ગેસ સીલીન્ડરનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે તો એક એજન્સીમાં ૧૫૫૩ કોમર્શીયલ સીલીન્ડરની ઘટ સામે આવતા ૭ લાખ ઉપરનો દંડ ફટકારાય તેવી માહિતી પુરવઠા વિભાગ પાસેી પ્રાપ્ત ઇ છે.
જેમાં રાધે ગેસ એજન્સી ખાતેી ૧૭૫ સીલીન્ડર સહીત કુલ રૂ ૨,૨૩,૫૨૦ નો મુદામાલ સીઝ કરાયો હતો કાવ્યા ગેસ એજન્સીમાંથી ૪૩ સીલીન્ડર સહીત કુલ રૂ ૬૦,૦૩૦ની કિમતનો મુદામાલ સીઝ કરાયો છે તેમજ ભગવતી એન્ટરપ્રાઈઝમાંી ૧૫૧ ગેસ સીલીન્ડર સહીત કુલ રૂ ૧,૯૭,૦૫૦ નો મુદામાલ સીઝ કરવામાં આવ્યો હતો.
તે ઉપરાંત સંતવાણી ઇન્ડેન ગેસ એજન્સીમાં ૫ કિલો નેટ વજનના ૧૫૫૩ કોમર્શીયલ સીલીન્ડરની ઘટ મળતા ૭ લાખી ઉપરનો દંડ કરાય તેવી માહિતી પ્રાપ્ત ઇ છે
પુરવઠા વિભાગની કામગીરીને પગલે ગેરકાયદે એલપીજી ગેસનો વેપલો કરનાર દુકાનદારોમાં ફફડાટ ફેલાયો છે જે કામગીરીમાં જીલ્લા પુરવઠા અધિકારી સંદીપ વર્મા અને મદદનીશ નિયામક રોહિતગીરી ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ ટીમે કામગીરી કરી હતી અને સઘન તપાસ કામગીરી ચાલતી હોવાનું જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદિલ્હીની મહિલાઓને આ દિવસે મળશે ₹2500! CM રેખા ગુપ્તાએ આતિશીને આપ્યો જવાબ
February 24, 2025 02:29 PMજામનગરની જીજી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ સાથે કરી બબાલ, દંપતી સામે ગુનો નોંધાયો
February 24, 2025 01:26 PMજામનગરમાં કચરા ગાડીમાં કેરણ ભરવાનું કારસ્તાન
February 24, 2025 01:22 PMજામનગરમાં સાઈકૃપા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું
February 24, 2025 01:16 PMહવે વોટ્સએપ દ્વારા કરી શકાશે ઈ-FIR, અહીં નોંધાઈ પહેલી ફરિયાદ, પોલીસે કરી કાર્યવાહી
February 24, 2025 01:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech